સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ ગઈ સસ્તી, જાણો આજની લેટેસ્ટ કિંમત
Gold Rate 17 September: દિલ્લી સોનાચાંદી બજારમાં બુધવારે સોનાના ભાવમાં મોટી ઘટાડો જોવા મળ્યો. 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ ₹1,300 ઘટીને ₹1,13,800 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. એ જ રીતે 99.5 ટકા શુદ્ધતા ધરાવતા સોનાના ભાવ પણ ₹1,300 ઘટીને ₹1,13,300 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા. તે પહેલાં મંગળવારે સોનાના ભાવમાં ₹1,800 સુધીનો ઉછાળો … Read more