સરકારી કર્મચારીઓ આનંદો! GSTમાં રાહત બાદ સરકાર DA પર આપશે ખુશખબરી

DA hike announcement

કેન્દ્ર સરકાર જલ્દી જ મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR)માં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. મોંઘવારી દરના નવા આંકડા અને સાતમા પગાર પંચની ભલામણોને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવી શકે છે. આ નિર્ણયથી કર્મચારીઓ અને પેન્શનધારકોને આર્થિક રાહત મળવાની શક્યતા છે. તહેવારો પહેલા મળી શકે રાહત દેશભરમાં 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના … Read more

     WhatsApp Icon