સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં મળશે ખુશખબરી! જાણો 8માં પગાર પંચથી કેટલો વધશે પગાર
8th pay commission: કેન્દ્ર સરકાર 8મો પગાર પંચ લાગુ કરવાની તૈયારીમાં છે. ભલે તેની સત્તાવાર જાહેરાત હજી બહાર પડી નથી, પરંતુ શક્યતા છે કે તે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. આ નિર્ણયથી માત્ર સરકારી કર્મચારીઓના પગારમાં વધારો નહીં થાય, પણ પેન્શનધારકોને પણ તેનો સીધો ફાયદો મળશે। કેટલા લોકોને મળશે ફાયદો દેશભરમાં હાલ 48 લાખથી વધુ … Read more