પેટ્રોલ અને ડીઝલ GST હેઠળ આવશે? CBIC ચેરમેને આપ્યો આ જવાબ Petrol Diesel Price
Petrol Diesel Price: દેશમાં 22 સપ્ટેમ્બરથી અનેક ઘરગથ્થુ ઉત્પાદનો પર GSTના દરો ઘટાડવામાં આવી રહ્યા છે. તેના કારણે AC, ફ્રિજ, વોશિંગ મશીન, સાબુ, શેમ્પૂ અને હેર ઓઇલ જેવા સામાન સસ્તા થઈ જશે. તેનો સીધો લાભ સામાન્ય ગ્રાહકોને મળશે કારણ કે હવે આ વસ્તુઓ પર ઓછો ટેક્સ ચૂકવવો પડશે. પેટ્રોલ-ડીઝલ પર GSTની સંભાવના નથી CBICના અધ્યક્ષ … Read more